Thursday, March 13, 2025

Tag: Narendra Modi uses mandate to sharpen Hinduism rather than economy – opinion of Japanese magazine

નરેન્દ્ર મોદી અર્થશાસ્ત્રને બદલે હિન્દુ ધર્મને ધારદાર બનાવવા કામ કરે છ...

જાપાનના આર્થિક સામયિક એશિયન નિક્કીએ એક લેખમાં મોદી સરકારની આર્થિક મંદી માટે નિશાન સાધ્યું છે. મેગેઝિને પોતાના એક લેખમાં કહ્યું છે કે પીએમ મોદી ભલે ચૂંટણી જીતવામાં સફળ થયા હોય, પરંતુ અર્થવ્યવસ્થા લકવાગ્રસ્ત થઈ ગઈ છે. મેગેઝિન માટે લખેલી કોલમમાં હેની સેન્ડેરે કહ્યું છે કે પીએમ મોદીએ દેશમાં ગુજરાત જેવી વૃદ્ધિ આપવાનું વચન આપીને 2014 માં સત્તા હાંસલ કરી ...