Monday, December 23, 2024

Tag: narendra modi

28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરાએ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ ન...

વાઈબ્રન્ટ ગુજરાત 2009માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ. 28 હજાર કરોડના કૌભાંડી સાંડેસરા ગ્રૂપે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેસરા જૂથ ધોલેરામાં રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યા...

હજુ છ મહિના પહેલા શરુ કરાયેલી મેટ્રો ટ્રેનને મુસાફરોના ફાંફા

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ગત છ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬.૫ કીલોમીટરના ટ્રેક પર દોડતી કરેલી અમદાવાદ મેટ્રો ટ્રેનને શરૂ થયાને હજુ માંડ છ માસ જેટલો સમય પુરો થયો છે.અત્યારથી જ આ હજારો કરોડના મુડી રોકાણવાળી ટ્રેનથી લોકો આયોજનના અભાવે મુસાફરી કરવાથી મોં ફેરવી રહ્યા છે.ઓગસ્ટ માસના પહેલા છ દિવસમાં માત્ર ૩,૯૬૨ જેટલા મુસાફરોએ મ...

મોડાસા બસ સ્ટેન્ડના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે ૭ મકાનો ધરાશાયી થવા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે જિલ્લાના પ્રજાજનો માટે વિવિધ વિકાસના કામોના લોકર્પણ સહીત મોડાસા શહેરમાં ૬૫ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક આઈકોનિક એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નિર્માણ થઈ રહેલું અત્યાધુનિક બસ સ્ટેન્ડ વૃંદાવન સોસાયટીના રહીશો માટે દોઝખ ભર...

લોકસભા-2019 ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા ષડયંત્ર રચાયું

લોકસભા-2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા એક ષડયંત્ર રચાયું હતું. નરેન્દ્ર મોદી મતદાન ના કરી શકે તે માટે મતનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ મતદાર તરીકે સાબરમતી વિધાનસભ...

વડાપ્રધાન મોદીની રૂપાણીએ કોપી મારી, મનકી બાતની જેમ “મનની મોકળાશ&...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મનકી બાત ખાસ્સો લોકપ્રિય રહ્યો છે. હવે આજ લાઈન પર ગુજરઃતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જનતા સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નરૂપે આવો જ એક કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા ઘડી કાઢવામા આવ્યો છે. મનની મોકળાશ નામના આ કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રી તેમના નિવાસસ્થાને વિવિધ ક્ષેત્રના લોકોને રૂબરૂ મળી તેમના સૂચનો સાં...

ગુજરાતના 23 અધિકારીઓ દિલ્હીમાં કેમ કામ કરે છે ?

ગાંધીનગર- ગુજરાતમાં 313 મંજૂર જગ્યાઓ સામે 65 જેટલા આઇએએસ અધિકારીઓની ઘટ છે ત્યારે કેન્દ્ર સરકારે ડેપ્યુટેશન પર રાજ્યના 21 અધિકારીઓને બોલાવી લીધા છે અને હવે વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે તેથી ડેપ્યુટેશનો આંકડો 23 થયો છે. ગુજરાતમાંથી ગયેલા ઓફિસરોમાં મોટાભાગના મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર નરેન્દ્ર મોદી સૌથી વધુ 1...