Tag: narendra modi
મહારાષ્ટ્રમાં ‘મહા’નાટકનો અણધાર્યો અંત
ગાંધીનગર,તા:૨૬
આ દાવા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે શુક્રવારે મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર દિલ્હી દરબારમાં મોકલી આપ્યો અને વગર કેબિનેટની મંજૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરી અને સવારે 5.27 વાગે રાષ્ટ્રપતિ ભવનથી મહારાષ્ટ...
સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ કેમ ?
ગાંધીનગરઃતા:૨૪ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે બતાવીને ભાજપની રૂપાણી અને મોદીએ ભરપુર પ્રસિદ્ધિ મેળવીને લોકોને અવળા માર્ગે દોર્યા હતા. ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાના પૈસે પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા. 2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ, બંધ થઈ. કં...
વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરા...
બંકિમ પટેલ
કે ન્યૂઝ, અમદાવાદ,તા:24
જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં ખુલ્લી મુકેલી એસવીપી હોસ્પિટલને લાભ ખટાવવા માટે ટ્રસ્ટ સંચાલિત વી.એસ.હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરી દેવાની પેરવી કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઈશારે વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત ...
ગુનેગારોનો પક્ષ ભાજપ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...
નરેન્દ્રમોદીએ શરૂ કરાવેલી બીઆરટીએસ પાછળ ૧૨૦૦ કરોડનું આંધણ,.૪૫ જીંદગીઓન...
પ્રશાંત પંડીત,
અમદાવાદ:તા.૨૪
૧૪ ઓકટોબર-૨૦૦૯ના દિવસે હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ શરૂ કરાવેલી અમદાવાદ શહેરમાં બીઆરટીએસ પાછળ દસ વર્ષમાં ૧૨૦૦ કરોડની રકમનું આંધણ થઈ ચુકયુ છે.ભાજપ દ્વારા વચનેષુ કીં દરીદ્રતાની ઉકિતની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના રૂપાળા નામ હેઠળ અનેક પ્રલોભનો અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીને છેલ્લા પાંચ વર્ષથી અપાઈ રહ્ય...
સૌરભની સુવાસ ઉડી ગઈ !!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23
ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છ...
દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!
કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની...
નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19
ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...
સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે.
...
જૂનાગઢની દાયકાઓ જૂની ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા આખેઆખી રેલવે લાઈ...
જૂનાગઢ :તા:17
જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનથી વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા નાગરિકો અને તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે. જેના લીધે શહેરની વચ્ચોવચ આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની ઊંચાઈનું સ્ટેટસ ગુમાવશે, ભારત જ રેકોર્ડ તોડશે...
ગાંધીનગરઃ તા:08 ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી થોડા સમયમાં જ તેનું ગૌરવવંતું સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઊંચાઈનો રેકોર્ડ આ બે પ્રતિમા તોડશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન ...
રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી
ગાંધીનગર, તા. 07
વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
...
ભારતીય ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેમ ન હોવાથી RCEPમાંથી ભારત ખસી ગયું
અમદાવાદ,ગુરૂવાર
ભારતના ઉદ્યોગો ના 16 દેશોમાંથી 11 દેશો સામે સ્પર્ધામાં ટકી શકે તેવી ક્ષમતા ન ધરાવતો હોવાથી ભારતે છેલ્લી ઘડીએ તેમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ભારતમાંથી નિકાસ થવાની સંભાવના કરતાં ભારતમાં આયાત વધી જાય તેવી સંભાવના વધારે હતી. વિશ્વના સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત આજે 68માં ક્રમે છે. આ સંજોગોમાં ચોક્કસ નિર્ણય પર આવી જવા ...
કચ્છ કોંગ્રેસના બે યુવા આખલાની લડાઈમાં પક્ષનો ખો નિકળી ગયો, અમિત ચાવડા...
કચ્છ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીને કારણે સ્ફોટક સ્થિતિ થઈ છે. કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસના જ એક આગેવાને કરતા કોંગ્રેસનો પણ કકળાટ બહાર હતો. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ યુથ...
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...