Thursday, March 13, 2025

Tag: Narmada District

સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે

અમદાવાદ, તા.03 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...