Tag: National Dumping Sight
પિરાણા ડમ્પીંગ સાઈટ સતાધીશો માટે શિરદર્દ, નિકાલની જાહેરાતો ભ્રામક
અમદાવાદ, તા.21
સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ સમાન બની ગઈ છે. પીરાણા સાઈટ ના નિકાલ માટે વારંવાર જાહેરાતો થાય છે. પરંતુ તમામ જાહેરાતો ભ્રામક સાબિત થઈ રહી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની આકરી ટીકા બાદ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા છે. તથા કચરા નિકાલ માટે કામ શરૂ કર્યું છે. પરંતુ જે પધ્ધતિથી કામ થઈ રહયું...