Thursday, July 17, 2025

Tag: National Electronic Fund

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સુવિધા હવે ચોવીસ કલાક ચાલુ રહેશે

અમદાવાદ,શુક્રવાર નેશનલ ઇલેક્ટ્રોનિક  ફંડ  ટ્રાન્સફરની અત્યારે આઠ કલાક માટે મળતી સુવિધાને ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આગામી થોડા અઠવાડિયાઓમાં આ સેવા ચાલુ કરી દેવાનો રિઝર્વ બેન્ક તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યારે માનવના માધ્યમથી એનઈએફટી થાય છે. હવે પછી ઓટોમેશનથી એનઈએફટી થશે. વૈશ્વિક સ્તરે જે એનઈએફટી સિસ્ટમ અમલમાં છે ...