Tag: National Highways Authority of India
ભારતના હાઈવે નુ પરીક્ષણ થશે પરફોર્મન્સ પ્રમાણે માર્ક અપાશે
રસ્તાઓને વધુ સારી બનાવવાના તેના પ્રયત્નોના ભાગરૂપે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ દેશભરના રાજમાર્ગોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે તેનું રેન્કિંગ નક્કી કરવાનો નિર્ણય લીધો છે.
આકારણીના માપદંડ વિવિધ સંદર્ભમાં અથવા આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અને અભ્યાસ અને ભારતીય અભ્યાસના આધારે રાજમાર્ગોની...