Tag: National Institute of Public Health
અમપાના પાપે અમદાવાદ નજીકના 43 ગામો પીવાનાં પાણીથી વંચિત
અમદાવાદ,તા.૨૭
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પ્રદૂષિત પાણીના પ્રશ્ને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના નિયમોનો ભંગ કરીને સાબરમતી નદીમાં પ્રદૂષણ ઓંકવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર નજીક આવેલા ૪૩ જેટલા ગામોના ૬3૭ જેટલા ઘરોમાં પીવાલાયક પાણી ન મળતું હોવાનું નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં બહાર આવ્યું છે. આ સરવેમાં ઈ-કોલાઈ બેકટેરીય...