Tag: Nava
ગટરના પાણીમાંથી ડીસાના નવા ગામના લોકો સ્મશાનયાત્રા કાઢવા મજબુર
ડીસા, તા.૨૫
ડીસા તાલુકાના નવા ગામમાં ગટરનું પાણી છલકાતાં રોડ પર દુર્ગંધ યુક્ત પાણી ફરી વળ્યું છે. જોકે પરિસ્થિતિ એટલી બગડી છે કે, ગામના લોકો ગટરના પાણીમાંથી જ અંતિમયાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે વારંવાર રજૂઆત કરતા ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે.
ડીસાના નવા ગામમાં પાંચ હજાર કરતા વધુ વસ્તી છે. ગામમાં આવેલ...