Tag: Navada
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પાણી પહોંચાડતા નાવડા પમ્પિંગ સ્ટેશન શરૂ થતાં ...
અમદાવાદ: નર્મદાના પાણી પાઈપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નાવડા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જવાથી બંધ પડ્યો છે. તેને શરૂ થવામાં અંદાજે હજુ દસેક દિવસનો સમય લાગશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલ નાવડા ગામે પાણી પુરવઠા વિભાગ સંચાલિત પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશ...