Sunday, December 15, 2024

Tag: Navaratri

રાજકુમાર રાવ અને મૌની રોય ગરબે ઘૂમ્યા

ગુજરાતના ગરબાની વિશ્વભરમાં ખ્યાતી છે. બોલિવૂડ પણ એમાં બાકાત નથી. અભિનેતા રાજકુમાર રાવ અને મૌની રોય તેમની તાજેતરની અમદાવાદની મુલાકાતમાં તેમની આગામી ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં ગરબાના સ્ટેપ્સ કરીને નવરાત્રી પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.

જામનગર માં મુશળધાર વરસાદ ને કારણે પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઉપર અસર

જામનગર,તા. 29  જામનગર જિલ્લામાં બપોર સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના બધા તાલુકોઓમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો. જામજોધપુર તાલુકામાં અનરાધાર બે ઇંચ વરસાદ જોડિયા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જામનગર શહેરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ અને શહ...