Tag: Navaratri Festival
આસુરી શક્તિના નાશના તહેવાર એવા દશેરાની ઉલ્લાસપૂર્વક ઉજવણીઃરાજ્યના સૌથી...
રાજકોટ, તા.08
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો વિજય એવા વિજયા દશમીના પર્વની આજે સૌરાષ્ટ્રમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જલેબી અને ગરમાગરમ ફાફડાં સાથેની જયાફત સાથે પરંપરાગત રીતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
આજે રાવણ દહન, શસ્ત્રપૂજન, શૌર્યરેલી, શોભાયાત્રા સાથે વિજયા દશમીના પર્વની ઉજવણી તેમજ આ પાવન પર્વ પર લોકોએ સોનુ-ચાંદીની ખરીદી અને ...
રાવણદહન
અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ વિજયાદશમીની શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ રાવણના પુતળાનું દહન કરીને સમાજના રાવણો અને પોતાની અંદર પડેલી કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર જેવી રાવણ વૃતિના નાશની મનોકામના કરી હતી.
નવરાત્રીમાં ગાંધીજીની કૃતિ
રાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે, ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરમાં આઠમાં નોરતાના દિવસે દિવડાથી મહાત્મા ગાંધીની અનોખી કૃતિ બનાવવામાં આવી હતી, કલ્ચરલ ફોરમ દ્વારા 30 હજાર દિવડાથી મા આદ્યશક્તિની આરતી ઉતારવામાં આવી હતી, અને ગાંધીજીની કૃતિ બનાવીને તેમને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
જયાં માત્ર મહિલાઓ જ ગરબે ઘુમે છે
અમદાવાદના વાડીગામ માં વર્ષોથી ચાલતી આવતી ગરબાની પરંપરા આજે પણ યથાવત છે કે જ્યાં ખાલી મહિલાઓ જ ગરબે ઘૂમે છે અને માં કુવાવાળી બહુચરની આરાધના કરે છે. અંહિંયા મહત્વની બાબત તો એ છે કોઇ પણ નાના છોકરાને લઇને પણ ગરબે ઘૂમી શકાતું નથી. તો એક ગરબાનો આંટો મારતા મહિલાઓને 1.5 કલાક જેટલો સમય લાગે છે. વાડીગામ માટે આ વર્ષે ગર્વની બાબત એ છે કે વાડીગામમાં યોજાતા ગર...
પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને મહેર સમાજની મહિલાઓના મણિયારા રાસે આકર્...
ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે જયારે આ ગરબાને પોરબંદર જીલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી ને જાળવી રાખી છે અને તે પણ પરમ્પરાગત પોષાક અને સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને દાગીના પહેરી રાસ રમતી નજરે પડે છે. મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન ...
રાજ્યભરમાં વરસાદની સ્થિતિથી નવરાત્રીનાં આયોજન પર પાણી ફર્યું
અમદાવાદ,તા:૨૯ રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.
વરસાદને લીધે રાજપથ અને કર્ણાવતી ક્લબે પ્રથમ બે દિવસ ગરબા બંધ રાખ્યા
અમદાવાદ,તા.28 આવતીકાલને રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વરસાદે ગરબા પ્રેમી ખેલૈયા ઓના રંગમાં ભંગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના રાજ્યભરમાં પડી રહેલા વરસાદના લીધે ...
નવલી નવરાત્રી અને યુવા હેયાનો થનગનાટ
અમદાવાદ,તા:૨૨ સમગ્ર વિશ્વમાં નવરાત્રીમાં રમતા ગુજરાતના રાસ ગરબાની બોલબાલા છે. જેને લઈ આ નવલી નવરાત્રી માટે યુવાધન ગરબાની રમઝટ બોલાવવા અગાઉથી નવીન વેશભૂષાઓ સાથે તેયારી કરે છે, જે મનોરમ્ય તસવીરમાં જણાઈ રહ્યું છે.