Tag: Navasari
નવસારી જિલ્લામાં ૧૩,૧૪,૯૧૧ લોકોનો ઘરે જઈને સર્વે કરાયો
નવસારી,
કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૫/૦૫/૨૦૨૦ના રોજ ૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૯, જલાલપોર- ૧૦, ગણદેવી- ૦૯, ચીખલી- ૦૮, ખેરગામ-૦૫ વાંસદા-૦૯ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૨૬૫૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૫૫૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૦ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચા...
નવસારી જિલ્લામાં લોકડાઉનમાં ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી – કર્મચારીઓ લોકોની ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબ...
ગુજરાતી
English
