Tag: Nayab Mamalatdar
છાપરામાં 88.95, સકલાણામાં 91.49, માલોતરામાં 86.35 અને મોટામેડામાં 90.9...
પાલનપુર, તા.૧૪
રવિવારે ગ્રામ પંચાયતોની 4 સ્થળે પેટાચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પાલનપુરની છાપરા, ધાનેરાની માલોતરા અને મોટામેડામાં તેમજ વડગામના સકલાણા પંચાયતના વોર્ડની પેટા ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
રવિવારે પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતમાં સરપંચ અને 9 વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં વહેલી સવારથી જ મતદારોની...
પડતર માંગણીઓ પૂર્ણ નહિ થાય તો 29મીથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી
ગાંધીનગર, તા. 26
મહેસૂલી કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોતાની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં આખરે 29મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનાં પ્રમુખે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, તેઓ એક સપ્તાહના તબક્કાવાર આંદોલન બાદ અચોક્કસ મુદની હડતાળ પર જશે. આજે રાજ્યનાં અંદાજે 8 હજા...
ગુજરાતી
English