Tag: Negative air pressure system set up to purify the air 12 times in 1 hour
૧ કલાકમાં ૧૨ વખત હવાને શુધ્ધ કરતી નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ ગોઠવાઈ
કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે “નેગેટીવ એર પ્રેસર” સિસ્ટમ કાર્યરત કરાઈ
કોવિડ-૧૯ વાયરસને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓન...