Tag: net
બે વર્ષમાં ભારતમાં 90 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકો નેટ વાપરતાં હશે
વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ હશે; તમામ નેટવર્ક ડિવાઇઝમાં M2M મોડ્યુલ્સનો હિસ્સો 25 ટકા (524.3 મિલિયન) હશેવર્ષ 2023 સુધીમાં વીસમાંથી એક કનેક્શન 5જી હશે, આંકડો 67.2 મિલિયનને આંબી જશે
વર્ષ 2023 સુધીમાં ભારતીયો 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે. ગુજરાતમાં 6 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતાં થઈ જશે.
સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુ...
ગુજરાતી
English