Tag: New product on track after extracting 3 lakh crore cubic feet of gas in KG D6 block
KG D6 બ્લોકમાં કુલ 3 લાખ કરોડ કયૂબિક ફીટ ગેસ કાઢ્યા બાદ નવું ઉત્પાદન ટ...
2020ના મધ્યથી વર્તમાન માળખાની ઉપયોગિતા વધારીને KG-D6 પ્રોજેકટથી નવું ઉત્પાદન ટ્રેક પર
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2020
ભારતના પૂર્વ કિનારે આવેલા KG-D6 બ્લોક (કેજી ડીડબલ્યુએન -98/3)ના D1/D3 ફિલ્ડથી આયોજિત રીતે ઉત્પાદન બંધ કરી દીધું છે એવી પુષ્ટિ આરઆઈએલ-બીપી સંયુક્ત સાહસ દ્વારા આજે કરવામાં આવી છે. D1/D3 ફિલ્ડ દેશનું સૌપ્રથમ ડીપવોટર ગેસ ફિલ્ડ હતું જે...