Thursday, October 17, 2024

Tag: Nifty Index

મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...

રિઅલ્ટી ક્ષેત્રને બૂસ્ટર ડોઝથી શેરોમાં તેજીઃ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપા...

અમદાવાદ,તા:૦૭ શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વ...

ત્રણ સેશનમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટ અને સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ ઉછ...

અમદાવાદ,તા:૧૫ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક થઈ હતી. સતત ત્રીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને ઓટો, બેન્ક અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ લેવાલીથી સેન્ટિમેન્ટ તેજીમય વાતાવરણ હતું. જેથી સેન્સેક્સ 292 પોઇન્ટની તેજી સાથે 38,506.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...

લિસ્ટેડ 22 પીએસયુ બેંક્સમાંથી 14 બેંક શેરો આશરે દાયકાના તળિયે

અમદાવાદ,03 સ્થાનિક શેરબજારોમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો હતો. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લીધે અમેરિકાને ભારે આર્થિક નુકસાન થયું છે, જેને લીધે વૈશ્વિક બજારોમાં મંદીમય હતાં. આ સાથે યુરોપની કંપનીઓના નફામાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશંકાને પગલે પણ યુરોપનાં માર્કેટ નરમ હતાં.  આમ નરમ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતોનો પગલે સ્થાનિક શેરબજારમાં પણ ઘટ...

બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ...

અમદાવાદ,તા:૩૦ સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેર...

સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી 5.75 ટકા વધ્યો અને બેન્ક નિફ્ટી 9.88 ટકા ઊછળ...

અમદાવાદ,તા:૨૬ વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન  વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ  અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને...

અમંગળવારઃ સેન્સેક્સ 642 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,800ની નજીક, ઓટો, રિયલ...

મુંબઈ,તા:૧૭ મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેથી બજારમાં આ વર્ષનો સુધારો ધોવાયો હતો. ક્રૂડ ઉપરાંત રૂપિયામાં ધોવાણ થતાં શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર આવ્યું હતું. વૈશ્વિક બજારો સિવાય સ્થાનિક શેરબજાર પર પણ ક્રૂડનું સેન્ટિમેન્ટ હાવી રહ્યું હતું. ક્રૂડની કિંમતોમાં તેજીની શેરબજારો પર પ્રતિકૂ...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...

અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની ...

સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને  એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી.  જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ...