Friday, November 22, 2024

Tag: Nikol

માર્ગો પર ટ્રાફિક માટે રંગ લગાવવા જંગી ખર્ચ છતાં ઝાંખા પટ્ટા, હવે પીળા...

Despite spending crores to paint the color of traffic on the roads in Gujarat, faded stripes, now yellow boxes of junctions, गुजरात में सड़कों पर यातायात के रंग को रंगने के लिए करोड़ों खर्च करने के बावजूद फीकी धारियां, अब जंक्शनों के पीले बक्से ગાંધીનગર, 19 જુલાઈ 2023 અમદાવાદ મહાનગર પાલિકાના ટ્રાફિક વિભાગ દ્વારા Yellow Box Marking પાંજરાપોળ ચ...

વિકાસ જ્વેલર્સના 3 કિલો સોનાની અમદાવાદના નિકોલમાં દીલધડક લૂંટ

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી 31 જાન્યુઆરી 2020એ સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા ત્યારે લૂંટારાઓએ અંદાજે રૂ.1.20 કરોડની કિંમતના ત્રણ કિલો સોનાની ધોળા દિવસે બપોર બાદ લૂંટ ચલાવી હતી. નિકોલ પોલીસ સહિત શહેર પોલીસે લૂંટારાઓને પકડવા નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી લૂંટ...

નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ ધમકી આપ્યાની ફરિયાદ

અમદાવાદ,તા:૩૦ નિકોલમાં આવેલી દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ઓળવી જઈ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી દ્વારા ધમકી અપાઈ હતી કે પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કંઈ બગાડી નહીં શકે. દેવસ્ય સ્કૂલના દાદાગીરી કરનારા ટ્રસ્ટીએ ધમકી આપી હતી કે, તને અને તારા પરિવારને ગાયબ કરી નાખવામાં આવશે,...

નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...

અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...

ડ્રગ્સનો કેસ કરવાની ધમકી આપી તોડનો પ્રયાસ કરનારી નકલી પોલીસ ઝડપાઈ

અમદાવાદ, તા.૨૫ ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા સ્ટુડન્ટસને દાસ્તાન સર્કલ પાસે ડ્રગ્સ કેસના નામે ડરાવી સાત હજાર રૂપિયાનો તોડ કરવા નિકળેલા બે નકલી પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી 20 વર્ષીય દિપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ (બંને રહે. નિકોલ)ની પૂછપરછ હાથ ધરી છે. ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા એક કિશોર અને ત્રણ...

જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો

અમદાવાદ, તા. 15 રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે...

અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ

અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં. અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધક...

નિકોલમાં પમ્પ હાઉસનો સ્લેબ ધરાશાયી થતાં સાત મજૂરો દટાયા

અમદાવાદ, તા. ૧૯ ૧૨ ઓગસ્ટે શહેરના બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે ઓવરહેડ ટાંકી ધરાશાયી થતા તે વૃક્ષ ઉપર પડી હતી. નીચે ખુલ્લા પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો પૈકી કુલ ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સાત મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના સાતમા દિવસે શહેરના નિકોલમાં આવેલા ભોજલધામ પાસે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ...