Tag: Nikol Government
પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા
અમદાવાદ,તા.14
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...