Tag: Nine Hike in Nine Days
નવ દિવસમાં નવ વખત ભાવ વધારો, પેટ્રોલમાં લિટરે રૂ .5, ડીસલમાં રૂ .4.87 ...
કોરોના સંકટને જોતા લગાવવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના શરૂ કરી દીધા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. લગાતાર નવમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલના ભાવમાં 48 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો કર્યો છે.
છેલ્લા નવ દિવસમાં સતત ભાવ વધી ર...