Sunday, January 25, 2026

Tag: Nirma

નિરમાના મેનેજરને કમીશનની લાલચ આપી 12 લાખની ઠગાઈ

નિરમા કંપનીમાં જીએસટી મેનેજરની નોકરી કરતા યુવકને ઉઘરાણીના કામ પેટે 20 ટકા કમીશન આપવાની લાલચ આપી 12 લાખ રૂપિયા ગઠીયાએ પડાવી લીધા છે. નવી નોકરી માટે કરેલી ઓનલાઈન અરજીના આધારે અજાણ્યા શખ્સે ફરિયાદીનો સંપર્ક કરી મેમ્બરશીપ આપવા જુદાજુદા બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો સોલા પોલીસે નોંધ્યો છે. ચાંદલોડીયા વંદે માતરમ સિટી પાસે આઈસ લેન્ડ ખાતે રહેતા કે...