Thursday, March 13, 2025

Tag: Nirmala Sitaraman

શેરબજારમાં મન્ડે મેજિકઃ સેન્સેક્સ બે દિવસમાં 2,997 પોઇન્ટ ઊછળ્યો, નિફ્...

અમદાવાદ,તા:૨૩ સપ્તાહના પ્રારંભે શેરોમાં સતત બીજા દિવસે આગઝરતી તેજી થઈ હતી. શુક્રવારે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેક્સ બોનાન્ઝાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,075 પોઇન્ટ ઊછળીને 39,090ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 329 પોઇન્ટ ઊછળીને 11,603.40ની સપાટીએ બંધ રહ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે મ...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...

અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

જીડીપીમાં ઘટાડાને લીધે સેન્સેક્સમાં 770 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ....

અમદાવાદ,તા:૩ મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીમાં છેલ્લા 11 મહિનાઓમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 770 પોઇન્ટ તૂટીને 36,562.91ના સ્તરે  બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડે...

ઇકોનોમીને પાટા પર લાવવા સરકારનો સૌથી મોટો નિર્ણય, બેંકોનું વિલિનીકરણ, ...

અમદાવાદ,તા:૩૦ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઇને સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે, બેંકિગ સેક્ટરને પાટા પર લઇ આવવા તેમને પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે, જે સાથે જ પીએનબી દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેંટ બેંકનાં વિલયની...

ડાયરેક્ટ ટેક્સ કોડમાં મધ્યમ આવક ધરાવતા કરદાતાઓને રાહત મળવાની સંભાવના

અમદાવાદ,ગુરૂવાર ડાયરેક્ટ ટેક્સ કોડમાં અંગત આવકવેરામાં મોટે પાયે ઘટાડો કરવાની તરફેણ કરવામાં આવી છે. વાર્ષિક રૂા.50 લાખની આવક ધરાવનારાઓને તેનો ખાસ્સો લાભ મળે તેવી સંભાવના છે. ડાયરેક્ટ ટેક્સ કમિટીએ કરેલી ભલામણોનો અમલ કરવામાં આવે તો તેને કારણે ઇન્કમટેક્સ વિભાગે રૂા.30,000 કરોડનો ટેક્સ જતો કરવો પડશે. જોકે ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીની ભલામણનો અહેવાલ હજી...