Tag: Nisha Gondaliya
નિશા ગોંડલિયાને તાજના સાક્ષી બનવું છે, પણ તેણે પહેલાં આરોપી બનવું પડે
અમદાવાદ, તા. 27
સુરતના બહુ ચર્ચીત બીટકોઈન કેસમાં આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ સીઆઈડી સામે આ કેસમાં પોતાને તાજનો સાક્ષી બનાવવાની માગણી કરી છે, પરંતુ નિશાને આવી સલાહ આપનારાની કાયદાકીય સમજ ઓછી હોવાનું લાગી રહ્યું છે. તાજનો સાક્ષી આ કેસનો આરોપી જ થઈ શકે છે. આમ નિશાને તાજનો સાક્ષી થવું હોય તો પહેલા આરોપી થવું પડે અને કોર્ટમાં પહેલાં પો...