Monday, September 29, 2025

Tag: Nitin Patel

રાજ્ય સરકારનાં રોજગારી આપ્યાનાં દાવા તદ્દન પોકળ સાબિત થઈ રહ્યાં છે

ગાંધીનગર, તા. 27 ગુજરાતમાં બેરોજગારીના ભોરિંગે એટલો બધો ભરડો લીધો છે કે, હવે કોઈ પણ સરકારી નોકરી માટે જાહેરાત આવે કે તેમાં જેટલી જગ્યા હોય તેનાં કરતાં અનેકગણી અરજીઓ કરવામાં આવે છે. ત્યારે ઓછી જગ્યા ભરવા માટે લાખ્ખોની સંખ્યામાં અરજી આવતાં રોજગારી આપ્યા હોવાનાં સરકારી દાવાઓ પોકળ સાબિત થાય છે. આટલું ઓછું હોય એમ સરકારી નેશનલ સ્ટેટિક્સ કમિશને પણ ફેબ્રુ...

અંદાજે રૂા. ૧૭૦૦ કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા છ મા...

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા બગોદરા-તારાપુર-વાસદના છ માર્ગીય રસ્તાનું કામ ચાલુ છે ત્યારે સાબરમતી નદી પર બગોદરા-તારાપુર અને વાસદને જોડતા ગલીયાણા ખાતે રૂા. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલાં પુલનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે લોકાર્પણ કર્યું હતું તેમની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હત...

સરકારી કર્મીઓને ગ્રેજ્યુઇટીની રકમ રૂ.૧૦ લાખથી વધારીને રૂ.૨૦ લાખની મર્ય...

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ રાજ્યના બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓને આ લાભ મળશે. પેન્શન અને ગ્રેજ્યુઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓન...

MBBS ની ડિગ્રી પછી 1 વર્ષ ગામડાંમાં ફરજ નહીં બજાવો તો રૂ. 20 લાખનો દંડ...

રાજ્યના મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે સરકારે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે. આ ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્...

વિજયભાઇ રૂપાણી શાસનના ત્રણ વર્ષ, મહાત્મા મંદિર ખાતે ઉજવણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વિવિધ જનહિત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે. રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ ‘‘સંક...