Tag: Non Judicial Physical Stamp Paper
પાંચસોથી ઓછી કિંમતના સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ ૩૧ ડિસેમ્બર સુધી ચાલ...
ગાંધીનગર, તા.૨૭
રાજ્યમાં રૂ.પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. ૧ ઓકટોબરથી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે. સામાન્ય નાગરિકોને સ્ટેમ્પની મુશ્કેલીઓ ન પડે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાનના આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂ. પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરન...
અમદાવાદમાં 1 ઓક્ટોબરથી ડિજિટલ સ્ટેમ્પિંગનો અમલ
અમદાવાદ,તા:૨૨ રાજ્ય સરકારે સ્ટેમ્પના વેચાણના નિયમોમાં સુધારા કરતો નિર્ણય કર્યો છે, જે મુજબ 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ અને વેચાણ બંધ કરવામાં આવશે.
સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના જણાવ્યા મુજબ, ફિઝિકલ અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ 1 ઓક્ટોબરથી બંધ થવાનું છે, જેનાથી લોકોને તેમના વિવિધ દસ્તાવેજ માટે સ્ટેમ...