Friday, August 1, 2025

Tag: Novel Corona Virus

માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી

કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે. માછલીઓનું ઉત્પાદન અન...