Tag: NPA
બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે? જાહેર સાહસોના ખાનગીકરણથી દેશના...
દેશમાં નોટ બંધી કર્યા બાદ દેશભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી તેની ગણતરી કેન્દ્ર સરકારે કદાપી કરી હશે નહીં. પરંતુ જીએસટીનો વિચાર્યા વગર ના અમલે ભારતભરના તમામ બજારોને હલબલાવી નાખ્યા. તેના પરિણામો ધીમી પણ મક્કમ ગતિએ દેશભરમાં ફરી વળ્યા છે. નોટબંધીની અસરોની કિંમત આમ પ્રજાને આજે પણ ચૂકવવી પડી રહી છે. દેશનો જીડીપી દર ઘટતા સરકારમાં ચિંતા પેઠી છે અને તે કારણ...
સેબીએ તમામ બેન્કોને 24 કલાકમાં એનપીએના આંકડાઓ રજૂ કરવા આદેશ કર્યો
અમદાવાદ,તા.02
શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેન...