Thursday, March 13, 2025

Tag: NSE

GIFT સિટીમાં ટાટા, BOB, BSE, NSE જેવી કંપનીઓમાં 10 હજારને નોકરી મળી

જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધવદવ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ GIDC કાર્યરત છે.  ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા...

મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...

શેરબજારમાં સાત દિવસની તેજી પર બ્રેકઃ સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટ્યો, ઇન્ફોસ...

અમદાવાદ,તા:05 સતત સાત દિવસની તેજી થયા પછી શેરબજાર આંશિક ઘટ્યું હતું. રોકાણકારોએ ઊંચા મથાળેથી શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. દિવસ દરમ્યાન સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 53.73 પોઇન્ટ ઘટીને 40,248.23ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 24.10 પોઇન્ટ ઘટીને 11,917.20ના સ્તરે બંધ રહ્યો હતો. અમ...

ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી

અમદાવાદ,૧૬ સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સ...