Tag: NSE Nifty
ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી
અમદાવાદ,૧૬
સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સ...
મૂડીઝે વધુ કોર્પોરેટ ડિફોલ્ટ થવાની ચેતવણી ઉચ્ચારી
અમદાવાદ,તા:૦૧
શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજારમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં કૌભાંડ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ સાથે બજારમાં બેન્કિંગ ક્ષેત્રે અનેક સહકારી બેન્કોમાં મોટા પાયે કૌભાંડ બહાર આવશેની અફવા ફેલાઈ હતી. જેથી બેન્ક શેરોમાં ભારે વેચવાલી આવી હતી. આ સાથે બેન્ક સિવાયના મોટા ભાગના ક્ષેત્રના શેરોમા...
બેન્ક શેરોમાં ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 155 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી ...
અમદાવાદ,તા:૩૦
સપ્તાહના પ્રારંભે શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. બેન્કોમાં ભારે વેચવાલી થઈ હતી, જેણે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. જેથી બેન્ક નિફ્ટી એક તબક્કે 800 પોઇન્ટ તૂટી ગયો હતો. આ સાથે એનબીએફસી શેરોમાં પણ વેચવાલી રહી હતી. આ સાથે ઓટો, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો થયો હતો. જ્યારે આઇટી શેરોમાં મજબૂતાઈ હતી . ઓઇલ અને તેલ- ગેસ શેર...
સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટી 5.75 ટકા વધ્યો અને બેન્ક નિફ્ટી 9.88 ટકા ઊછળ...
અમદાવાદ,તા:૨૬
વૈશ્વિક બજારોથી પ્રોત્સાહક સંકેતોને મળતાં શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ઘટવાનો માહોલ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે. જેથી બંને દેશો વચ્ચેનું વેપારયુદ્ધ ઠંડું પડવાની આશાએ સેન્સેક્સ 396 પોઇન્ટ ઊછળીને...
ક્રૂડની નરમાઈ અને ફેડ વ્યાજદર કપાતની આશાએ સેન્સેક્સ 83 પોઇન્ટ વધ્યો, ન...
અમદાવાદ,તા:18
ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડતાં અને અમેરિકી ફેડરલ દ્વારા દવ્યાજદરમાં કાપની આશાએ વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું. જેથી સ્થાનિક શેરબજાર પર પણ અસર જોવા મળી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાંના શેરોની લેવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 83 પોઇન્ટ સુધરીને 36,563.88ના સ્તરે બંધ રહ્યો હતો,જ્યારે...
ઓટો શેરોની પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૧૨
સ્થાનિક શેરબજારમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવતી મંદીથી ગયા સપ્તાહે બાઉન્સબેક થયું હતું, પરંતુ નબળા આર્થિક ડેટા અને સ્લો ડાઉનથી બજારમાં ઊંચા મથાળેથી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 166.54 પોઇન્ટ ઘટીને 37,104.28ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી50 ઇન્ડ...