Tuesday, July 22, 2025

Tag: NSO

દેશનાં શહેરોમાં દર પાંચમો યુવાન બેરોજગારઃ એનએસઓ સરવે

નવી દિલ્હી,તા:૨૮ ભારતમાં એક તરફ વિકાસ મંદ ગતિએ છે તો બીજી તરફ બેરોજગારોની સમસ્યા પણ મોઢું ખોલીને  ઉભી છે. દેશના શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. આ આંકડો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યા છે. સામયિક લેબરફોર્સ સર્વેમાં જાહેર કરતા એનએસઓએ જણાવ્યું કે, ૨૦૧૮-૧૯ના અંતિમ ત્રિમાસિકમાં ભારતીય શહેરોમાં દર પાંચમો યુવા બેરોજગાર છે. જાન્યુઆરીથી...