Tag: Office Assistant
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...
અમદાવાદ,તા:૧૬
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે.
ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...
રાજ્ય સરકારનાં રોજગારી આપ્યાનાં દાવા તદ્દન પોકળ સાબિત થઈ રહ્યાં છે
ગાંધીનગર, તા. 27
ગુજરાતમાં બેરોજગારીના ભોરિંગે એટલો બધો ભરડો લીધો છે કે, હવે કોઈ પણ સરકારી નોકરી માટે જાહેરાત આવે કે તેમાં જેટલી જગ્યા હોય તેનાં કરતાં અનેકગણી અરજીઓ કરવામાં આવે છે. ત્યારે ઓછી જગ્યા ભરવા માટે લાખ્ખોની સંખ્યામાં અરજી આવતાં રોજગારી આપ્યા હોવાનાં સરકારી દાવાઓ પોકળ સાબિત થાય છે. આટલું ઓછું હોય એમ સરકારી નેશનલ સ્ટેટિક્સ કમિશને પણ ફેબ્રુ...