Tag: Officer
દરેક શાળાના આચાર્ય એ હવે આરટીઆઈ અધિકારી તરીકે ફરજ બજાવી પડશે
રાજયની જુદી જુદી સ્કૂલોમા માહિતી અધિકારી હેઠળ થતી અરજીઓ પૈકી પ્રથમ અરજી કયા કરવી તે અંગે ભારે અવઢવભરી સ્થિતિ જોવા મળતી હતી. અત્યાર સુધીમાં સ્કૂલ દ્વારા કોઇપણ એક વ્યકિતની સત્તામંડળ તરીકે નિયુક્તિ કરવામાં આવતી હતી. પરંતુ આ નિયુક્તિ પછી પણ કોઇ પ્રશ્નોના ઉકેલ આવતા નહોતા. જેના કારણે હવે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માહિતી અધિકારી તરીકે જે તે સ્કૂલના આચાર...
ગુજરાતમાં મોટાપાયે બદલીઓ થવાની તૈયારી
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ગમે તે ઘડીએ મોટા પાયે ફેરબદલ થવાની શક્યતા છે. સીએમઓએ સંકેત આપ્યા છે કે રાજ્યના જિલ્લાઓમાં કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ સચિવાલયના સિનિયર અધિકારીઓની સામૂહિક બદલીઓ થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના નથી પરંતુ જિલ્લા કક્ષાએ અને રાજ્યક...
ગુજરાતી
English