Tag: on illegal construction
2 લાખ કરોડના ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2022
હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...