Tag: Onion
2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં
2500 કરોડનું ડુંગળીમાં ભાવનું નુકસાન, સરકારની કોઈ મદદ નહીં
गुजरात में प्याज की कीमत में 2500 करोड़ रुपये का नुकसान, सरकार की मदद नहीं
2500 crore loss in onion price in Gujarat, government not helping
ડુંગળીએ ખેડૂતોને ચોમાસા પહેલા પણ રડાવ્યા, 2500 કરોડનું નુકસાન
દિલીપ પટેલ, 19 મે 2022
એક અઠવાડિયું વહેલું ચોમાસુ શરૂ થવાની ગણતરી હવામાન વિ...
ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...
ગાંધીનગર, 9 નવેમ્બર 2020
ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...
ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતા...
ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલા...
માવઠાથી જીરૂ, ડૂંગળી, અરંડી અને રાયના પાકમાં ખુવારી, હવામાન ખાતુ હમણાં...
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ભેજ અને ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી કરી છે. પડેલા સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને રસ્તા પણ તૂટયાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યારે પણ શહેરના કેટલાંક વિસ્તારોમાં હ...
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે.
એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...
અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર
સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...
પ.બંગાળમાં ડુંગળીની દુકાનમાંથી ચોર ૧૦ બોરી લઈ ફરાર
મિદનાપુર,તા:૨૮
આભને આંબી રહેલા ડૂંગળીના ભાવે સામાન્ય પ્રજાની આંખમાં પણ આંસુ લાવી દીધા છે. હવે એવી સ્થિતિ બની ગઈ છે કે લોકો ડુંગળી પણ લૂંટવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં આવી જ એક ઘટના જોવા મળી છે. અહીંથી લૂંટારૂઓ એક દુકાનનું તાળું તોડીને રૂ. ૫૦ હજારની કિંમતની ડુંગળી ચોરી ગયા છે.
સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિય...
રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે
ગાંધીનગર,તા.07
ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે.
ચોમાસાન...
કાંદા પકવવા માટે ધરુ ઉછેર કેવી રીતે કરશો?
પાટણ, તા.૧૪
રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ એક કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. O.૧ ટકા અ...
સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા
હિંમતનગર, તા.૧૨
ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવ...
સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો
અમરેલી,તા:૦૯ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે.
હાલમાં સ્થિતિ એવી છે...
ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવ્યો
અમદાવાદ,રવિવાર
ગુજરાત, મુંબઈ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.70થી 80ની સપાટીને આંબી જતાં ભાવમાં હજી વધુ વધારો આવે તે પહેલા જ બપોરે 1.31 કલાક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાોરના પ્રવક્તા સિતાંશુ કરે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે કાંદાની નિકાસ અંગેની નીતિમાં સુધારો ...
ડુંગળીના ભાવ આસમાને પહોંચતા તંત્ર દોડતું થયું , વધુ ભાવ માટે ફેરિયા અ...
રાજકોટ તા. ૨૮, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે કારણે લોકો રોષે ભરાયા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે મોંઘી બનતા રાજકોટ નું તંત્ર દોડતું થયું છે. રાજકોટના પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ અધિકારીઓએ ડુંગળીના ભાવો આસમાને પહોચતા ગઇકાલે બપોર બાદ માર્કેટિંગ યાર્ડના મોટા ૨૦ વેપારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન રોજ ૨૦ ટ્રક ભ...
બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા
ગાંધીનગર,તા:૨૭ રાજ્યમાં એકતરફ સારો વરસાદ ખેડૂતો માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે. વરસાદના કારણે પલળી ગયેલી ડુંગળીએ પહેલાં લોકોને રડાવ્યા, તો ટામેટાંના ભાવ પણ લાલચોળ થતાં ગૃહિણીઓના બજેટ પર તેની સીધી અસર પડી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ સિઝનમાં રાજ્યમાં સારો વરસાદ ધરતીપુત્રોમાં આનંદની હેલી લઈન...
પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં
અમદાવાદ, તા.૨૩
ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દ...