Tag: Online Cloth
કપડાંની ખરીદીના બહાને મોરબી બોલાવી મુંબઈના દંપતી પાસેથી 4 લાખની લૂંટ
મોરબી,તા:૨૬
મોરબીના અણિયારી ગામે મુંબઈના દંપતી પાસેથી રૂ.4 લાખની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના પાંચ શખ્સો દ્વારા મુંબઈના દંપતીને ઓનલાઈન કપડાં બતાવી સસ્તા ભાવે ખરીદી કરવા અણિયારી ગામે બોલાવ્યાં હતાં. દંપતી જ્યારે કારમાં અણિયારી ગામે પહોંચ્યું ત્યારે અણિયારીના ટોલનાકા પાસે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. ટોલનાકા પાસે કેટલાક આરોપીઓએ...