Tag: online news gujarati
ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વ...
અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020
એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવા...
ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...
ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની
અમરેલી, 9 સપ્ટેમ્બર 2020
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે માસ્ક વગર બહાર નીકળતા લોકોની પાસેથી વસૂલવામાં આવતા 1 હજાર રૂપિયાના દંડને અમાનવીએ ગણાવ્યો છે. ડૉક્ટર ભરત કાનાબારે લખ્યું છે કે, 'કોરોનાની વર્તમાન સ્થિતિમાં જાહેરમાં માસ્ક વગર નીકળવું તે સમાજ વિરોધી કૃત્ય છે તે કબૂલ, પણ વિકરાળ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમી રહેલા આમ આદમીન...
સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...
ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020
"સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...
લો રૂપાણીએ હાંકી, કહ્યું ગુજરાત કોરોનામાં સમગ્ર વિશ્વમાં રોલ મોડેલ છે
રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-19 વિજય રથ ફેરવવામાં આવી રહ્યો છે. કોરોનામાં વિજય મળી ગયો હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કચેરીની બહાર નિકળ્યા વગર મુખ્ય પ્રધાને રથને શરૂ કરાવેલો હતો.
ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 82 ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ ...