Tag: Online Reservation
આધુનિકતા તરફ GSRTCનું બીજું પગલું
ગુજરાત ST નિગમે ઓનલાઈન રિઝર્વેશન સુવિધા ખોલ્યા બાદ હવે મુસાફરોને આકર્ષવા ફોન પર સીટ બુક કરાવવાની સુવિધા શરૂ કરી છે, જે મુજબ મુસાફર ST નિગમના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ગંતવ્ય સ્થળની સીટ બુક કરાવી શકશે. બુકિંગ કરાવ્યા બાદ મુસાફરીના 5 કલાક પહેલાં મુસાફરે તે ટિકિટ મેળવી લેવાની રહેશે. જો કોઈ મુસાફર પાંચ કલાક પહેલાં ટિકિટ નથી મેળવતો, તો આ સીટ જનરલ રિઝર્...