Thursday, March 13, 2025

Tag: Online Round

પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનું ગણિત ખોટું પડ્યુ...

અમદાવાદ, તા. 21 ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. છ રાઉન્ડના અંતે ૧૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર થયા બાદ તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવેસરથી રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે ૪ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ ઓન...