Monday, February 3, 2025

Tag: Orange orchards

એક ઝાડમાં 1 હજાર ફળ આપતાં સંતરાના બગીચા ગુજરાતમાં વધી રહ્યાં છે 

Orange orchards growing from 1 thousand fruits in one tree in Gujarat (દિલીપ પટેલ) જ્યાં લીંબુ થઈ શકે ત્યાં સંતરા થઈ શકે છે. કારણ કે લીંબુ પરિવારનું ફળ છે. મોસંબી, લીબુ, સંતરા જેવાં ખટાશવાળાં - Citrus - ફળ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં થઈ રહ્યા છે. સંતરાની ખેતી વધી છે. ગુજરાતમાં 4 હજાર હેક્ટરમાં સંતરા પાકે છે. જે વધીને 20 હજાર હેક્ટર સુધી કરી શક...