Monday, December 23, 2024

Tag: Overbridge

શહેરમાં આગામી બે વર્ષમાં રૂપિયા ૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજનું નિર્માણ ક...

અમદાવાદ, તા.૧૧ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અમદાવાદ શહેર અને શહેરને જોડતા અન્ય વિસ્તારોને કનેક્ટિવિટી આપવા માટે રૂ.૫૩૧ કરોડના ખર્ચે આઠ બ્રિજ બનાવાશે. ઉપરાંત સરદાર પટેલ રિંગ રોડ પર ૧૯ જેટલા ફ્લાય ઓવરબ્રિજના નિર્માણનુ આયોજન કરી સાણંદ અને કલોલ સુધીના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ઔડા દ્વારા આગા...

ફોરલેન બ્રિજ બનાવવા ગાયકવાડ સમયના લીમડાના 188 વૃક્ષો કાપવા સામે લોકોનો...

સિદ્ધપુર, તા.૧૦ સિદ્ધપુરના ખળી ચાર રસ્તાથી રેલવે ફાટક પાસે ખેરાલુ રોડ પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી શરુ થવા જઇ રહી છે, ત્યારે નવરાત્રીથી રોડ પર આવતા ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી રહ્યું છે, જેને લઇ લોકોમાં રોષ ફેલાઇ રહયો છે. આ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોત તો સારું હતું તેવો સૂર વ્યકત થઇ રહયો છે. ઓવરબ્રિજનું...

રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે

પાલનપુર, તા.૧૦ પાલનપુરમાં ગુરુનાનક રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાની કામગીરી દિવાળી બાદ હાથ ધરાનાર છે. જેને લઈ રેલવે ઓવરબ્રિજની એક સાઈડ દિવાળી આસપાસ બંધ કરાશે. પુલ નીચેથી હવે નિયમિત ડબલ ડેકર ટ્રેન નીકળનાર હોઇ પુલ 80 સે.મી. ઊંચો કરવામાં આવશે. જોકે સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે તેવામાં રેલવે અધિકારીઓએ જે વૈકલ્પિક રસ્તાઓ સૂચવ્યા છે....

અમદાવાદનાં 20 જંક્શન પર બનશે નવા ઓવરબ્રિજ

અમદાવાદ,તા:૫ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જઈ રહી છે, જેને નાથવા માટે કોર્પોરેશને 20 જંક્શન પર નવા ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, જે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીના ટ્રાફિકને અનુરૂપ રહેશે, જેમાં વાહનોનો પ્રકાર અને વાહનોના જવાની દિશા અને સમયનું પણ ધ્યાન રખાશે. 2011-12માં શહેરના ટ્રાફિકથી ...