Sunday, August 3, 2025

Tag: Paladi Police

જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરીને માર મારી મોબાઈલ લૂંટી લીધો

અમદાવાદ, તા. ૨૫. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકનું જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ ટુ વ્હિલર પર અપહરણ કરીને રિવરફ્રન્ટ પર ગુજરી બજાર પાસે લઈ જઈને માર માર્યો હતો. તેમજ તેનો મોબાઈલ લૂંટીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણ શખ્સો સામે પાલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમા...