Tag: Palanpur Civil Hospital
મહેસાણા કોર્ટે કૌભાંડી વિપુલ ચૌધરીની પાસપોર્ટ અરજી ફગાવી
મહેસાણા, તા.૧૨
મહેસાણા દૂધ સાગર ડેરીના સાગર દાણના કથિત કૌભાંડના મામલામાં વિપુલ ચૌધરીને કોર્ટ દ્વારા વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા એડી.ચીફ કોર્ટ વિપુલ ચૌધરીના પાસપોર્ટની અરજી ફગાવી દીધી છે. વિદેશ ગમન માટે વિપુલ ચૌધરીએ કોર્ટમાં કરી હતી અને આ અરજી બાબતે કોર્ટ દ્વારા વિદેશ ગમન અને પાસપોર્ટ નહીં આપવા હુકમ કર્યો છે.
સાગર દાણના મામલે 22 આરોપીઓમાંથી ડ...
પાલનપુર સિવિલમાં માનવતા લજવાઈ: ૨ મૃતદેહો ૧૨ કલાક સુધી રઝળ્યા
પાલનપુરની ખાનગી ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સિવિલ સત્તાવાળાઓની મનમાનીથી ગરીબ આદિવાસી પરિવારોની બે મહિલાઓના મૃતદેહો ૧૨ કલાક સુધી પી.એમ. રૂમની બહાર વરસતા વરસાદમાં પડી રહ્યા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલનપુર સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ બાદ વહીવટ કથળ્યો હોવાન...