Tag: Palanpur
દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી 14 લાખની બિનહિસાબી રોકડ મળી આવી...
પાલનપુર, તા.૨૫
2018માં દાંતીવાડાના તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશી રૂ.12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. જેને પગલે આરોપી ચંદ્રકાંત જોશી વિરુદ્ધ પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન આરોપીના રહેણાક એવા સરકારી ક્વાર્ટરમાંથી રૂ. 13 લાખ 75 હજાર 930ની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે તપાસ ...
પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં 44માંથી માત્ર સાત સભ્યો ધ્વજવંદનમાં હાજર...
પાલનપુર, તા.૧૭
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીને પણ જુથબંધીનું ગ્રહણ લાગતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાલિકાના ધ્વજવંદન કાર્યક્રમ ત્રણબત્તી વિસ્તારની સરકારી સ્કૂલમાં યોજાયો હતો. જ્યાં પાલિકાના ભાજપ- કાંગ્રેસના ૪૪ સભ્યો પૈકી માત્ર ૭ સભ્યો જ ઉપસ્થિત રહેતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.
દેશભરમાં ૭૩મા સ્વાતંત્ર પર...
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા, પાલનપુર-આબુ રોડ બંધ કરવો પ...
ઉત્તર ગુજરાત, તા:-૧૬
રાજ્યમાં દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 8 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, પાલનપુર, ડિસા અને દાંતા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અંબાજીમાં વરસાદને કારણે કેટલીક જગ્યાઓએ ભેખડો ધસી પડી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ અહીના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે, પાલનુર-આબુ ...
પાલનપુર સિવિલમાં માનવતા લજવાઈ: ૨ મૃતદેહો ૧૨ કલાક સુધી રઝળ્યા
પાલનપુરની ખાનગી ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સિવિલ સત્તાવાળાઓની મનમાનીથી ગરીબ આદિવાસી પરિવારોની બે મહિલાઓના મૃતદેહો ૧૨ કલાક સુધી પી.એમ. રૂમની બહાર વરસતા વરસાદમાં પડી રહ્યા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલનપુર સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ બાદ વહીવટ કથળ્યો હોવાન...
પરિવાર વતન ગયો અને તસ્કરો 2.30 લાખની રોકડ અને દાગીના ચોરી ગયા
પાલનપુરના માધુપુરા રોડ પર આવેલી ગોવિંદાગ્રીન સોસાયટીમાં રહેતો એક પરીવાર શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના વતને જવા નિકળ્યો હતો.જેને લઇ બંધ મકાનનો લાભ ઉઠાવી રાત્રે તસ્કરો ઘરમાંથી રૂ.2.30 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાની ચોરી ગયા હતા ઘટનાની જાણ ઘર માલીકને થતા પરીવારે પરત દોડી આવી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 2.30 લાખ રોકડ અને 95 હજારના જ...
એફએસઆઈ એટલે શું, અમદાવાદમાં કેટલા ઊંચા બિલ્ડીંગો બની શકે ?
ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) એ પરિમાણ છે જે યોગ્ય બાંધકામને સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ છે. તે ફ્લોર એરીયા રેશિયો (એફએઆર) તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગના કુલ વિસ્તારનો તે વિસ્તાર છે જ્યાં તે બાંધવામાં આવે છે. એફ.એસ.આઈ. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (ડીસીઆર) મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વિકાસ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ...
ઉનાળો આવતાં રીંછના હુમલા વધી ગયા
ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાના અમીરગઢ નજીકના જાસોર રીંછ અભયારણ્યમાં અમીરગઢ અને દાંતા તાલુકાના જંગલ વિસ્તારોમાં 120 નર-માદા રીંછ છે. વિશ્વમાં રીંછ સામાન્ય રીતે માંસાહારી પ્રાણી છે, પરંતુ ગુજરાતમાં તે પૂરું માંસાહારી નથી. બનાસકાંઠા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વિહરતા રીંછ ઉધઈ, કીડી મકોડા અને જંગલી પેદાશો ખાય છે.
જેસોર અભયારણ્યમાં 75 રીંછ છે. આ અભય...
ગુજરાતમાં 100 લગ્ને 25 લગ્ન નાની ઉંમરની છોકરી સાથે થાય છે, 14 દુલ્હન પ...
28 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી. તેથી બળ લગ્ન ધારા હેઠળ તેમના લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે આધુનિક ...
અલ્પેશ ઠાકોરને બોલાવીને વિધાનસભાના અધ્યક્ષ જવાબ માંગશે
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હાંકીકાઢવા માટે કોંગ્રેસે માંગણી કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રીવેદીએ જાહેરાત કરી છે કે તેઓ અલ્પેશ ઠાકોરને બોલાવશે. તેમની સમક્ષ કોંગ્રેસે માંગણી કરી છે કે ઠાકોર હવે તેમના પક્ષમાં નથી તેથી તે ધારાસભ્ય પદે રહેવા માટે નાલાયક છે. તેથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરી દેવામાં આવે. તે અંગે અધ્યક્ષ...
10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
પાલનપુરમાં ટેન્કરમાંથી રોડ પર પાણીની જેમ દૂધ ઠોળાયુ
બનાસ ડેરી પાલનપુર પશુપાલકો નું દૂધ ટેન્કર માંથી ઠોલાઈ રહ્યું છે ..પાલનપુર એરોમાં સર્કલ પાસે થી જોવા મળ્યું .રસ્તા માં દૂધે દૂધ ...કોની જવાબદારી ???
https://youtu.be/Qxx75k-6YWE
ગુજરાતી
English