Tag: Palbhai Amaliya
વડાપ્રધાનના આદેશનું ઉલ્લંઘન કરતી વિમા કંપનીઓ
અમદાવાદ,તા:04
ખેડૂત પાલભાઈ આમલીયાએ જણાવ્યું હતું કે પાકવીમાં કંપનીઓ પ્રધાનમંત્રી પાકવિમાં યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આમ રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.અને 3 તારીખથી પણ પાક નુકશાનની અરજીઓ સ્વીકારવાનું વીમા કંપનીઓએ બંધ કરી દીધું છે. તો જ્યાં છેલ્લા 3 દિવસમાં વરસાદ પડ્યો ત્યાં પાકવીમાં કંપનીઓ અરજી સ્વીકારવાની ના...