Saturday, August 9, 2025

Tag: paldi

મિત્રને મળવા ગયા અને સ્કૂટરની ડિકીમાં રાખેલા રૂ. 10 લાખ ચોરાયાં

અમદાવાદ, તા.19. શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રને મળવા ગયેલા વેપારીના સ્કૂટરની ડિકી ખોલીને તેમાં રહેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે આવેલ ઉદય ફ્લેટમાં રહેતા સંજયભાઈ કિશનલાલ મહિપાલ (ઉ.42) વેપાર કરે છે. સંજયભાઈ ગુરુવારે સ...

વર્ષા ફલેટના બિલ્ડર અને સોસાયટીના ચેરમેન વિરૂધ્ધ અશાંતધારા ભંગનો પોલીસ...

શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે. પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભ...