Tag: Pallidium
ચાંદીમાં ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: બુલિયન બજાર ભાગ્યેક સીધી અને સમાંતર રેખામાં આગળ વધતી હોય છે. જુલાઈ ૨૦૧૬મા નવી ઉંચાઈએ ગયા પછી સોના ચાંદીએ બહુ ઓછો સમય મોટાપાયે ભાવ ઘટાડા અનુભવ્યા છે, હવે આવો સમયગાળો પણ પૂરો થયો છે. અલબત્ત, આગામી સપ્તાહો અને મહિનાઓમાં આડાટેઢા ભાવ ઘટાડા (કરેકશન)નાં દોર આવતા રહેશે, પણ પ્રત્યેક નફારૂપી ઘટાડા પછી સુધારાનો દોર ચાલુ રહેશે. ...