Thursday, February 6, 2025

Tag: Panchayat Office

મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો

ઉના,તા.10  ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો. ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંક...