Tag: Panchmahal
ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...
બાયડમાં આઠ ઘરફોડ કરનાર રૂ.4.57 લાખની મત્તા સાથે મહિસાગરનો ચોર ઝડપાયો
બાયડ, તા.૦૫
બાયડના ચોઇલામાં શનિવારની રાત્રીએ સાંઇબાબા અને બહુચર માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બાર કલાક કરતા ઓછા સમયમાં તસ્કર ટોળકીના સાગરીતને ઝડપી પાડી રૂ.4,57,380નો મુદ્દામાલ કબજે લઇ આઠ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી પંચમહાલ જિલ્લાની તસ્કર ટોળકીને ઝબ્બે કરવા બાયડ પી.એસ.આઇ કે.કે. રાજપૂતે કવાયત હાથધરી છે.
બાયડ અને ...
ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા
ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે.
ભ્રષ્ટાચારન...