Tag: Pandit Dindayal Upadhyayji
વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે 24મીના ચર્ચા-વિચારણા કરાશે...
ગાંધીનગર, તા.૨૨ આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રદેશ કાર્યાલય કમલમ, કોબા, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીય...